9798901761113: પ્રેરણાપથ

Sinopsis

પ્રેરણથય પુસ્તકમાં પ્રેરણાદાયક લેખો છે. આ પુસ્તક સરળ અને સાદી ભાષામાં ચોટદાર રીતે લખાયું છે. આબાલવૃદ્ધ સૌ સમજી શકે એવી ભાષા શૈલીનો ઉપયોગ થયો છે. દેશ, પ્રેમ, જીવન વગેરે અનેક વિષયો પર સરસ રીતે અહીં લખાણ થયું છે. દરેક લેખમાં કંઈક ને કંઈક બોધ છે. 

"Sinopsis" puede pertenecer a otra edición de este libro.