Artículos relacionados a એક નવી શરૂ&#...

એક નવી શરૂઆત: અર્થપૂર્ણ વિચારો અને આત્મસંવાદથી જીવનની નવી શરૂઆત - Tapa blanda

ડૉ. મયુર જેઠવા

 
9798898794125: એક નવી શરૂઆત: અર્થપૂર્ણ વિચારો અને આત્મસંવાદથી જીવનની નવી શરૂઆત

Sinopsis

જીવનમાં ક્યારેક એવા વળાંક આવે છે, જ્યાં આપણે અટકી જઈએ છીએ. એવી સ્થિતિ જેમાં આપણે દિશા ગુમાવી બેઠા હોય, આપણી અંદરનો અવાજ પણ થાકી ગયો હોય અને આપણે શોધતા હોઈએ – એક નવી શરૂઆત.  'એક નવી શરૂઆત' એ અંગ્રેજી પુસ્તક 'Think Better, Live Smarter' નું સમર્પિત ગુજરાતી એડિશન છે.આ પુસ્તક સાઇકોલોજી અને લાઇફ સ્કિલ્સ ના સિદ્ધાંતોને સરળ ભાષામાં રજૂ કરે છે. તેના દરેક ચેપ્ટરમાં તમારા વિચારોને પુનઃ રચિત કરવાનો મોકો છે . જેથી તમે વધુ સમજદારીથી, આત્મવિશ્વાસથી અને શાંતિપૂર્વક જીવી શકો. શું છે આ પુસ્તકમાં? વિચારોનું પુનર્નિર્માણ : નકારાત્મક, અવ્યવસ્થિત અને ટૂંકો દ્રષ્ટિકોણ બદલવાનું માર્ગદર્શનમગજની નવી દિશામાં તાલીમ: પુનરાવર્તન દ્વારામાનસિક ભ્રમોને ઓળખવા: કયા બાયસ તમારા નિર્ણયને પ્રભાવિત કરે છેઆંતરિક સંવાદ: તમે તમારી સાથે કેવી રીતે વાત કરો છો, એ જ તમારા જીવનની દિશા નિર્ધારિત કરે છેમોટીવેશનનું માનસશાસ્ત્ર: તમે કઈ શરુ કરો છો અને અડધા રસ્તે કેમ રોકાઈ જાઓ છો?ફોકસની કલા: વિક્ષેપ સામે કેવી રીતે લડી શકીએઆદતોનું પુનર્મૂલ્યાંકન: ખરાબ આદતો તોડવી અને નવી સ્થાપિત કરવીભાવનાત્મક બુદ્ધિ (EQ): આત્મજ્ઞાન અને સંબંધો માટે ખૂબ જ અગત્યનુંપર્યાવરણની રચના: તમારા આસપાસનું વાતાવરણ તમને સફળતા તરફ દોરી શકે છે શું આ તમારી માટે છે? શું તમે તમારું જીવન વધુ સમજદારીથી જીવવા ઈચ્છો છોશું તમે આત્મવિશ્લેષણ અને આત્મસંવાદમાં રુચિ ધરાવો છોતો, આ પુસ્તક તમારા માટે છે. આજથી શરૂ કરો તમારી 'એક નવી શરૂઆત'!

"Sinopsis" puede pertenecer a otra edición de este libro.