પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય - Tapa blanda

Shiv, Ankit Chaudhary

 
9798227626714: પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય

Sinopsis

"પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય" નવલકથા આજની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોરર નવલકથા છે. નવકથાકાર અંકિત ચૌધરી ’શિવ’ દ્વારા કાળો વર્ણ લઈને જન્મેલી શ્યામાના જીવનમાં ડગલે ને પગલે ઊભી થતી મુસીબતોનું આલેખન છે. શ્યામા સાથે બાળપણથી લઈને તેના મૃત્યુ સુધી તેના વર્ણને લઈને તેનું ડગલે ને પગલે અપમાન અને તિરસ્કાર કરવામાં આવે છે. તેના મૃત્યુ બાદ પણ તેને ન્યાય માટે ઝઝૂમવું પડે છે. તો શ્યામાને ન્યાય મળશે? તેના મૃત્યુનું શું કારણ હતું? તેને ન્યાય અપાવવા માટે કોઈ ફરિસ્તો આવ્યો કે નહિ? આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો નવલકથા "પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય..."પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય" નવલકથા આજની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોરર નવલકથા છે. નવકથાકાર અંકિત ચૌધરી ’શિવ’ દ્વારા કાળો વર્ણ લઈને જન્મેલી શ્યામાના જીવનમાં ડગલે ને પગલે ઊભી થતી મુસીબતોનું આલેખન છે. શ્યામા સાથે બાળપણથી લઈને તેના મૃત્યુ સુધી તેના વર્ણને લઈને ડગલેને પગલે અપમાન અને તિરસ્કાર કરવામાં આવે છે. તેના મૃત્યુ બાદ પણ તેને ન્યાય માટે ઝઝૂમવું પડે છે. તો શ્યામાને ન્યાય મળશે. તેના મૃત્યુનું શું કારણ હતું? તેને ન્યાય અપાવવા માટે કોઈ ફરિસ્તો આવ્યો કે નહિ? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો નવલકથા ’પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય"...

"Sinopsis" puede pertenecer a otra edición de este libro.